ISRO દ્વારા આજે હરિકોટાથી EOS-03 સેટેલાઇટનું લોન્ચિંગ કરાશે.

  • Indian Space Research Organisation (ISRO) દ્વારા Earth Observation Satellite (EOS) - 03 નું આજે લોન્ચિંગ કરાશે જે પૂર કે વાવાઝોડા જેવી કુદરતી હોનારતો પર નજર રાખશે. 
  • આ સિવાય આ ઉપગ્રહ ભારત દેશની સરહદોના રિયલ-ટાઇમ ચિત્રો પણ મોકલશે. 
  • આ ઉપગ્રહને GSLV-F10 રોકેટ દ્વારા જીયોસિન્કગ્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં તરતો મૂકાશે.


Post a Comment

Previous Post Next Post