વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સીની ચોરીનો કિસ્સો.

  • આ ચોરી મલ્ટિપલ બ્લોકચેઇનમાં ટોકન સ્વેપ કરવાની સુવિધા આપવા માટે જાણીતી કંપની પોલીનેટવર્કમાં થઇ છે જેમાં હેકર્સએ 600 મિલિયન ડોલર (અંદાજે 4,468 કરોડ)ની ક્રિપ્ટો કરન્સીની ચોરી કરી છે. 
  • અગાઉ વર્ષ 2020માં DeFi એપ્સ પર હુમલામાં કુલ 156 મિલિયન ડોલર તડફાવાયા હતા. 
  • DeFIનું પુરુ નામ Decentralized Finance છે જે કોઇપણ મધ્યસ્થ વિના એકબીજા સાથે ટ્રેડ, નાણા ઉછીના લેવા જેવા વ્યવહાર કરવાની સુવિધા આપતી એપ્સ છે.


Post a Comment

Previous Post Next Post