નાસાએ અન્ય ગ્રહો પર જાતે ગુફા શોધી શકે તેવો રોબોટ બનાવ્યો.

  • નાસા દ્વારા બનાવાયેલ આ રોબોટ અન્ય ગ્રહો પર જઇને જીવન શોધવા માટે ગુફા શોધી શકે છે તેમજ તેના નકશા પણ તે પોતે જ બનાવી શકે છે. 
  • નાસા દ્વારા આ રોબોટ બોસ્ટન ડાયનેમિક્સ સાથે મળીને તૈયાર કર્યો છે જેનું નામ 'SPOT' રખાયું છે. 
  • આ રોબોટની ડિઝાઇન નાસાના 60 વિજ્ઞાનીઓએ મળીને તૈયાર કરી છે. 
  • NASA દ્વારા આ પ્રકારના મિશનને BRAILLE નામ અપાયું છે.


Post a Comment

Previous Post Next Post