- આ વાયરસ સામાન્ય રીતે એવી ગુફાઓ અને ખાણોમાંથી મળી આવે છે જ્યા Rousettus Bat (ચામાચીડિયા) રહે છે.
- આ વાયરસની જાણકારી World Health Organization (WHO) દ્વારા અપાઇ છે જેમાં આ વાયરસ જીવલેણ હોવાનું, ઇબોલા સંબંધિત હોવાનું જણાવાયું છે.
- WHO દ્વારા આ વાયરસ ચામાચીડિયા દ્વારા ફેલાતો હોવાનું તેમજ તેના દ્વારા મૃત્યું દર 88% સુધીનો હોવાનું જણાવાયું છે.
- 2 ઑગષ્ટના દિવસ દક્ષિણી ગુએકેડો પ્રાંતમાં એક દર્દીનું મૃત્યું નોંધાયું છે જેના દ્વારા જ આ વાયરસની ઓળખ સામે આવી છે.