ઓલિમ્પિક ચેમ્પિયન એલેકઝેન્ડર ઝ્વેરેવે પ્રથમવાર સિનસિનાટી ઓપનમાં વિજય મેળવ્યો.

  • જર્મનીના ત્રીજા ક્રમાંકિત ઝ્વેરેવે સિનસિનાટી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે. 
  • આ સ્પર્ધામાં તેણે રશિયાના એન્ડ્રી રુબલેવને 6-2, 6-3થી પરાજય આપ્યો હતો. 
  • એલેક્ઝેન્ડર ઝ્વેરેવે છેલ્લી 11 મેચથી અજેય છે. 
  • આ સ્પર્ધાની મહિલા સિંગલ્સમાં વર્લ્ડ નંબર 1 અને બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ સ્વિટ્ઝર્લેન્ડની જિમ ટેકમેનને 6-3, 6-1થી પરાજય આપ્યો હતો.
alexander zverev


Post a Comment

Previous Post Next Post