તાઇવાને પોતાની કોરોના વેક્સિન Medigen વિકસિત કરી.

  • ચીનના પાડોશી દેશ તાઇવાનને વિશ્વમાંથી વેક્સિન ન મળતા પોતે જ કોરોના વાયરસ માટેની વેક્સિન બનાવી છે. 
  • આ વેક્સિનનું નામ Medigen રખાયું છે જેનો પ્રથમ ડોઝ તાઇવનના રાષ્ટ્રપતિ સાઇ ઇંગ વેને લીધો હતો. 
  • તાઇવાનની આ રસીમાં બે ડોઝ વચ્ચે 28 દિવસનો સમય છે. 
  • તાઇવાનની વસ્તી લગભગ 2.38 કરોડ જેટલી છે જેમાં લગભગ 15000થી વધુ કોરોના દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે અને 828 જેટલા લોકોના મૃત્યું થયા છે.
Medigen Vaccine


Post a Comment

Previous Post Next Post