- અમેરિકાની કોલોરાડો નદી ક્લાઇમેટ ચેન્જના લીધે સુકાઇ રહી હોવાને લીધે ફેડરલ સરકાર દ્વારા નદીના મુખ્ય જળાશય લેક મીડમાંથી આ કાપ મુકવાનો નિર્ણય લેવાયો છે.
- આ નિર્ણયનો અમલ આવતા વર્ષથી કરવામાં આવશે જેની અસર દક્ષિણ અને પશ્ચિમ અમેરિકા પર પડશે.
- અમેરિકાની કોલારોડો નદી 2,334 કિ.મી. લાંબી છે જે અમેરિકા અને મેક્સિકોની મુખ્ય નદી છે.
