WHO દ્વારા કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટને વિશ્વનો સૌથી મોટો સ્ટ્રેન બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી.

  • World Health Organization (WHO) દ્વારા કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટની ગંભીરતાને ધ્યાને લઇ આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 
  • હાલ વિશ્વમાં કોરોના વાયરસના જે કેસ નોંધાઇ રહ્યા છે તેમાથી 80-90% કેસ ડેલ્ટા વેરિયન્ટના જ છે જેને પગલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 
  • હાલ આ વેરિયન્ટ અમેરિકા, જાપાન અને ઇરાનની સ્થિતિને ખુબજ બગાડી ચૂક્યો છે જેમાં અમેરિકામાં 1 લાખથી વધુ દર્દીઓ, જાપાનમાં ઓલિમ્પિક્સ રમતોત્સવ બાદ 20 હજારથી વધુ અને ઇરાનમાં 40 હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા છે.
Corona Delta Variant


Post a Comment

Previous Post Next Post