ચીનમાં ત્રણ બાળકો પેદા કરવાનો અધિકાર આપતા કાયદાને મંજૂરી અપાઇ.

  • ચીન સરકાર દ્વારા પોતાના દેશમાં યુવા લોકોની સંખ્યા ઘટતા 3 બાળકો પેદા કરવા માટે અધિકાર આપતા કાયદાને મંજૂરી અપાઇ છે. 
  • આ માટે સરકારે જનસંખ્યા અને પરિવાર નિયોજન કાયદાને મંજૂરી આપી છે જે ચીનના નાગરિકોને ત્રણ બાળકો સુધી સંતાન પેદા કરવા માટે મંજૂરી આપે છે. 
  • અગાઉ વર્ષ 2016માં ચીને પોતાની દાયકાઓ જૂની એક બાળકની નીતિને ખત્મ કરીને બે બાળકો પેદા કરવાની મંજૂરી આપી હતી.
China Child Policy 2021


Post a Comment

Previous Post Next Post