HomeCurrent Affairs કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ કોલેજોમાં OBC ને 27% અને EWS માટે 10% અનામત જાહેર કરાયું. byTeam RIJADEJA.com -July 30, 2021 0 કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ આ અનામત ક્વોટા બાદ દેશની મેડીકલ કોલેજોના ક્વોટામાં અનામતનું પ્રમાણ (ST - 15%, SC-7.5%, OBC-27% & EWS-10%) 59.5% પર પહોંચ્યુ છે!આ અનામત 2021-22ના શૈક્ષણિક વર્ષથી જ લાગુ થશે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter