અમેરિકાના CDC દ્વારા ડેલ્ટા વેરિયન્ટ પર વેક્સિનની અસર નહી થતી હોવાનો દાવો કરાયો.

  • અમેરિકાના Centers for Disease Control and Prevention (CDC) દ્વારા પ્રસિદ્ધ રીપોર્ટ મુજબ કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ વેક્સિન લીધેલ વ્યક્તિઓમાં પણ ફેલાતો હોવાનો દાવો કરાયો છે.
  • CDC દ્વારા માહિતી અપાઈ છે કે આ વેરિયન્ટ Chickenpox ની જેમ સરળતાથી ફેલાય છે. જેને લીધે આવનારા સમયમાં ગંભીર પરિણામો આવી શકે છે.
  • આ રીપોર્ટ મુજબ રસી લઈ ચુકેલા દર્દીઓમાં મૃત્યુની આશંકા રસીના લેનારાઓની તુલનાએ 10 ગણી ઓછી હોવાનું પણ જણાવાયુ છે.
  • WHO અનુસાર ડેલ્ટા વેરિયન્ટને કારણે મીડલ ઈસ્ટમાં કોરોના સંક્રમણની ચોથી લહેર શરૂ થઈ ચુકી હોવાનું જણાવાયું છે.

CDC


Post a Comment

Previous Post Next Post