ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર બનશે.

  • આ માટે ગુજરાતના અમરેલીમાં ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારના સિવિલ એવિએશન વિભાગે ખાનગી કંપની એરો ફ્રેયર ઈંક સાથે MoU કર્યા છે.
  • આ સમજૂતી હેઠળ 2 સિટર, 4 સિટર, એર એમ્બુલન્સ, હેલિકોપ્ટર અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું ઉત્પાદન શરૂ કરાશે.
  • આ તમામ ઉત્પાદન માટે સર્બિયા, ઈટલી, જર્મની, સ્લોવેનિયા અને અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.

Aircraft unit to come up in Gujarat's Amreli with Rs 150 crore investment


Post a Comment

Previous Post Next Post