ચીનમાં વિશ્વનું સૌથી ઊંચુ Bungee Jumping પ્લેટફોર્મ ખુલ્યુ.

  • આ પ્લેટફોર્મ ચીનના હુનાન પ્રાંતમાં બે પહાડો વચ્ચે બનાવાયું છે. જેની ઊંચાઈ 853 ફૂટ છે.
  • આ પ્લેટફોર્મ ત્યાંના ગ્રાન્ડ કેન્યોન ગ્લાસ બ્રિજની વચ્ચે બનાવાયો છે.
  • આ પ્લેટફોર્મ વર્ષ 2020માં જ ખુલ્લુ મુકાયુ હતુ પરંતુ કોરોનાને લીધે તેને તુરંત બંધ કરવું પડ્યુ હતુ.
Bungee Jumping


Post a Comment

Previous Post Next Post