- ISRO ના વૈજ્ઞાનિકોએ પોતાના ચંદ્રયાન-2 દ્વારા ચંદ્ર પર પાણીના કણોની હાજરી શોધી છે.
- આ માહિતી ચંદ્રયાન-2ના પેલોડ પરના Imaging Infrared Spectrometer (IIRS) દ્વારા મેળવવામાં આવી છે.
- Chandrayaan-2 મિશન ઇસરો દ્વારા 22 જુલાઇ, 2019ના રોજ GSLV Mark III M1 રોકેટ દ્વારા લોન્ચ કરાયું હતું જે ચંદ્રની કક્ષામાં ઑગષ્ટ, 2019માં પહોંચ્યું હતું.