ઇન્દોર દેશનું પ્રથમ Water Plus શહેર બન્યું.

  • દેશનું સૌથી સ્વચ્છ શહેર અને મધ્ય પ્રદેશનું વાણિજ્યિક પાટનગર ઇન્દોર હવે વૉટર પ્લસ શહેર પણ બન્યું છે. 
  • આ સર્ટિફિકેટ એવા શેહરોને અપાય છે જે શહેર પોતાની નદીઓ અને નાળાઓને સ્વચ્છ રાખે છે. 
  • આ ખિતાબ મેળવવા માટે દેશના 84 શહેરોએ ભાગ લીધો હતો જેમાં કેન્દ્રીય નગર વિકાસ વિભાગ દ્વારા નક્કી કરાયેલ માપદંડો પર 33 શહેરોને યોગ્ય માનવામાં આવ્યા હતા. 
  • આ યાદીમાં ગુજરાતનું એકમાત્ર શહેર સુરતનો સમાવેશ થાય છે જેણે રાષ્ટ્ર કક્ષાએ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે.



Post a Comment

Previous Post Next Post