તિબેટમાં ચીનના 10,000 સૈનિકોએ યુદ્ધ અભ્યાસ કર્યો.

  • ભારત અને ચીન દ્વારા લદ્દાખ મુદ્દે વિવાદ ઉકેલવા માટે વાટાઘાટો થઇ રહી છે એવા સમયમાં ચીને આ અભ્યાસ કર્યો છે. 
  • આ અભ્યાસ ચીને તિબેટમાં લાઇવ ફાયર ડ્રીલ તરીકે કર્યો છે જેમાં લગભગ 10,000 સૈનિકોએ ભાગ લીધો હતો. 
  • ચીન દ્વારા આ ડ્રીલને 'સ્નોલેન્ડ મિશન 2021' નામ અપાયું હતું જે સમુદ્ર સપાટીથી 4500 મીટરની ઊંચાઇ પર કરાયો હતો. 
  • હાલમાં ભારત અને ચીન દ્વારા કમાન્ડર સ્તરની બેઠકો બાદ પેંગોગ ત્સો સરોવર અને ગોગરા હાઇટ્સથી પોતાના સૈનિકોને હટાવાયા હતા.
China war exercise


Post a Comment

Previous Post Next Post