- દિલ્હી સરકાર દ્વારા 'દેશ કે મેન્ટર્સ' નામનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને કેરિયર ગાઇડન્સ આપવા માટેનો છે જે સંભવતઃ નવેમ્બર મહિનાથી શરુ થશે.
- કોરોના મહામારી દરમિયાન સોનુ સૂદે કરેલ સેવાકાર્યોથી પ્રસિદ્ધિ હાંસલ કરી હતી તેઓ હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મ ક્ષેત્રમાં અભિનેતા, પ્રોડ્યુસર તેમજ મોડલ છે.
