ગુજરાતની કીમ નદીમાંથી મનુષ્યના ચહેરા જેવી 'પફર' માછલી મળી આવી.

  • ગુજરાતના ભરુચના હાંસોટના ઇલાવ ગામ નજીક આવેલ કીમ નદીમાંથી આ માછલી મળી આવી છે જેને કેક્ટર્સ અથવા કિલર ફિશ તરીકે પણ ઓળખવામાં આવી છે. 
  • આ માછલી અત્યંત ઝેરી હોય છે તેમજ એક પફર માછલીમાં 30 લોકોના મૃત્યું થઇ શકે તેટલું ઝેર હોય છે. 
  • સમગ્ર વિશ્વમાં પફર માછલીની 120 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે જે તમામ ઝેરી છે.
puffer fish


Post a Comment

Previous Post Next Post