ચીનમાં ડાયનાસૌરની બે નવી પ્રજાતિઓ મળી આવી.

  • આ પ્રજાતિઓ નોર્થ વેસ્ટ ચીનમાંથી મળી છે જે બ્લુ વ્હેલ જેટલા મોટા કદની છે. 
  • સંશોધકો અનુસાર આ ડાયનાસૌરના અશ્મિઓ 130 થી 120 મિલિયન વર્ષ જૂના છે જે ચીનના તુર્પનહેમી ખીણમાંથી મળી આવ્યા છે. 
  • ચીની સંશોધકોએ આ પ્રજાતિના હુલામણા નામ સિલુ અને હેમિ (જે જગ્યાએથી અશ્મીઓ મળી આવ્યા તે શહેરના નામ પરથી) પાડ્યા છે જેના વાસ્તવિક નામ સિલુટિટિયન સાઇનેસસિસ અને હેમિટાઇટન શીનજિઆંગનેસિસ છે. 
  • સિલુ ડાયનાસૌરની લંબાઇ 65.6 ફૂટ તેમજ હેમિની લંબાઇ 55.77 ફૂટ જેટલી છે.
Dinosaur new spices


Post a Comment

Previous Post Next Post