- આ ભૂકંપનું કેન્દ્ર હૈતીની રાજધાની પોર્ટ-ઔ-પ્રિન્સ થી 125 કિ.મી. પશ્ચિમમાં હતું.
- હૈતીમાં અગાઉ વર્સ 2018માં 5.9ની તીવ્રતાનો તેમજ 2010માં 7.1ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો જેમાં 3 લાખ લોકોના મૃત્યું થયા હોવાનું અનુમાન છે.
- વિશ્વનો અત્યાર સુધીનો નોંધાયેલો ભયાનક ભૂકંપ વર્ષ 1960માં ચિલીના વાલ્દિવિયા ખાતે આવ્યો હતો જેની તીવ્રતા 9.4 થી 9.6 જેટલી હતી તેમજ તે 10 મિનિટ સુધી ચાલ્યો હતો.
- ગુજરાતમાં છેલ્લે વર્ષ 2001માં 26 જાન્યુઆરીના રોજ ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 6.9 રિક્ટર સેકલ જેટલી હતી.