- આ યોજના માળખાકીય વિકાસ માટે છે જેનું બજેટ 100 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યું છે.
- આ યોજનાને દેશના વિકાસ માટે National Master Plan ગણાવવામાં આવી છે જેના દ્વારા એરપોર્ટ, નવા રસ્તાઓ અને રેલ યોજનાઓ સહિતની વ્યવસ્થાઓનો સુધાર કરાશે તેમજ નવી રોજગારીનું સૃજન કરવામાં આવશે.
- આ યોજનાની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પરથી કરવામાં આવી છે.