ભારતના 75માં સ્વાતંત્ર દિવસની ઐતિહાસિક ઉજવણી.

  • 15મી ઑગષ્ટ, 1947 ના રોજ આઝાદ થયેલ ભારતનો આજે 75મો સ્વતંત્રતા દિવસ છે જેની થીમ 'Nation First, Always First' રખાઇ હતી. 
  • વર્ષ 2021ના આ સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી સતત આઠમી વાર ધ્વજવંદન કર્યું હતું.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત આઠમી વાર તિરંગો લહેરાવનાર જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને મનમોહનસિંહ બાદ ચોથા વડાપ્રધાન બન્યા છે. 
  • ધ્વજવંદનના આ પ્રસંગે સૌપ્રથમવાર લાલ કિલ્લા પર વાયુદળના બે MI17V હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. 
  • આ ઉજવણીમાં ટોક્યો ઓલિમ્પિકના મેડલ વિજેતાઓને ખાસ આમંત્રણ અપાયું હતું.
India Independence Day 2021


Post a Comment

Previous Post Next Post