- તેઓ બાયર્ડ મ્યુનિખ અને જર્મનીના સ્ટાર ફૂટબોલર હતા જેના નામ પર બુંદેસલીગામાં અત્યાર સુધીના સૌથી વધુ 365 ગોલ કરવાનો રેકોર્ડ છે.
- વર્ષ 1972માં યુરોપીય ચેમ્પિયનશિપમાં જર્મનીને વિજેતા બનવામાં તેઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
- વર્ષ 1974માં પણ તેઓએ નેધ
રલેન્ડ વિરુદ્ધ વિજયી ગોલ કરીને જર્મનીને વિશ્વ કપ જીતવામાં મદદ કરી હતી.