EIU દ્વારા વિશ્વના 60 સુરક્ષિત શહેરોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી.

  • Safe Cities Index 2021 નામની આ યાદી Economist Intelligence Unit (EIU) દ્વારા પ્રસિદ્ધ કરાઇ છે. 
  • આ યાદી બનાવવા માટે ડિજિટલ હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યક્તિગત અને પર્યાવરણને લગતા માપદંડો સહિત કુલ 76 માપદંડ રખાયા હતા. 
  • આ યાદીમાં પ્રથમ સ્થાન પર કોપનહેગનનો સમાવેશ કરાયો છે. 
  • ત્યારબાદ ક્રમાનુસાર ટોરોન્ટો, સિંગાપોર, સિડની, ટોક્યો, એમ્સટર્ડમ, વેલિંગ્ટન, હોંગકોંગ, મેલબોર્ન અને સ્ટોકહોમનો સમાવેશ થાય છે. 
  • આ યાદીમાં ટોપ 50 શહેરોમાં ભારતનું દિલ્હી 48માં ક્રમ પર તેમજ મુંબઇ 50માં સ્થાન પર છે. 
  • આ યાદીમાં એશિયાના ફક્ત ત્રણ શહેર છે.
Safe Cities Index 2021


Post a Comment

Previous Post Next Post