ઇંગ્લેન્ડના ભૂતપુર્વ સુકાની ટેડ ડેક્સ્ટરનું 86 વર્ષની વયે નિધન.

  • તેઓ મિડલ ઓર્ડર બેટ્સમેન અને મીડિયમ પેસ બોલર હતા જેઓએ 1958 થી 1968 સુધી કુલ 62 ટેસ્ટ મેચ રમી હતી અને તેમા 4,502 રન બનાવ્યા હતા તેમજ કુલ 66 વિકેટ ઝડપી હતી. 
  • તેઓએ 30 મેચોમાં ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. 
  • તેઓએ 1956 થી 1968 દરમિયાનની પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 21,000 થી વધુ રન બનાવ્યા હતા તેમજ 419 વિકેટ ઝડપી હતી.
Ted Dexter


Post a Comment

Previous Post Next Post