ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી ટોની એબૉટ પાંચ દિવસની ભારતની યાત્રા પર.

  • તેઓ આ યાત્રા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના વિશેષ વ્યાપાર દૂતના સ્વરુપમાં કરી રહ્યા છે. 
  • આ પ્રવાસ દરમિયાન તેઓ ભારત સાથે દ્વિપક્ષીય વ્યાપાર સંબંધોને વધારવા માટે અને વ્યાપક આર્થિક સહયોગ સમજૂતી (CECA) પર ભારતીય નેતાઓ સાથે વાતચીત કરશે. 
  • આઝાદી બાદ સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી રોબર્ટ મેન્ઝીસ 1950માં ભારત
    ની મુલાકાતે આવ્યા હતા જેમાં તેઓ ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી અને તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને મળ્યા હતા.


Post a Comment

Previous Post Next Post