વડાપ્રધાન મોદી આજે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ e-RUPI લોન્ચ કરશે.

  • આ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક વાઉચર પર આધારિત એક પેમેન્ટ સિસ્ટમ છે જે ડિજિટલ કરન્સીના રુપમાં ભારતનું પ્રથમ પગલું છે. 
  • આ સિસ્ટમ એક કેસલેસ અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જે SMS અથવા QR Code સ્વરુપે ધારકને પ્રાપ્ત થશે.
  • આ સિસ્ટમને National Payments Corporation of India (NPCI), Department of Financial Services, Ministry of Health and Family Welfare અને National Health Authority દ્વારા લોન્ચ કરવામાં આવી છે. 
  • આ સિસ્ટમને Person-Specific અને Purpose-Specific કહેવામાં આવી છે જે લીક પ્રૂફ ડિલિવરી સુનિશ્ચિત કરે છે.


Post a Comment

Previous Post Next Post