ભારતના દિગ્ગજ ફૂટબોલર ઓ. ચંદ્રશેખરનનું 86 વર્ષની વયે નિધન.

  • તેઓ 1960ની રોમ ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો હિસ્સો હતા. 
  • છેલ્લા એક દાયકાથી તેઓ મગજની બિમારી Dementia થી પીડિત હતા જેમાં દર્દી ઘણી વાતો ભૂલી જાય છે તેમજ વિચાર શક્તિને પણ અસર થાય છે. 
  • તેઓએ 1960ની રોમ ઓલિમ્પિકમાં ભારતની ટીમ માટે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી જેમાં ભારતે ફ્રાન્સ વિરુદ્ધ 1-1 થી ડ્રૉ મેચ રમી હતી. 
  • હાલમાં થોડા દિવસ પહેલા જ 1960ની રોમ ઓલિમ્પિકના ઓલિમ્પિયન એસ. એસ. હકીમનું પણ નિધન થયું હતું.
  • ઓ. ચંદ્રશેખરે વર્ષ 1962માં એશિયન ગેમ્સમાં પણ ભાગ લીધો હતો જેમાં ભારત ગોલ્ડ મેડલ જીત્યું હતું.
O. Chandrasekhar


Post a Comment

Previous Post Next Post