- જાપાનની અંતરિક્ષ સંસ્થા Japan Aerospace Exploration Agency (JAXA) દ્વારા અમેરિકા અને ચીન કરતા પહેલા મંગળ ગ્રહ પરથી માટીના નમૂના લાવવાના મિશનની જાહેરાત કરવામાં આવી છે.
- જાપાનની એજન્સીએ મંગળના ચંદ્ર ફોબોસ પરથી 2024માં આ માટી એકત્ર કરી તેને 2029 સુધીમાં પૃથ્વી પર લાવવાની યોજના બનાવી છે.
- હાલ અમેરિકાના નાસાનું Perseverance મંગળના ક્રેટર પર કાર્ય કરી રહ્યું છે જે મંગળના સેમ્પલને 2031ની શરુઆતમાં યુરોપિયન એજન્સીની મદદથી પૃથ્વી પર લાવવામાં આવનાર છે.
- ચીન દ્વારા પોતાની આ યોજના 2030 સુધીમાં પુરી કરવાની જાહેરાત કરાયેલ છે.
