ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતને રશિયાની S-400 મિસાઇલ સિસ્ટમ મળી જશે.

  • આ માહિતી International Military Technical Forum Army 2021 દરમિયાન રશિયા દ્વારા અપાઇ છે. 
  • હાલ આ મિસાઇલ સિસ્ટમને સંચાલિત કરવા માટેની તાલીમ ભારતીય સૈનિકોને અપાઇ રહી છે. 
  • ભારતે વર્ષ 2018માં લગભગ 40 હજાર કરોડના ખર્ચે કુલ પાંચ S-400 રેઝિમેન્ટ ખરીદવા માટે રશિયા સાથે કરાર કર્યા હતા. 
  • ભારતે રશિયા પાસેથી ખરીદેલ Krivak અને Talwar કેટેગરીના ચાર યુદ્ધજહાજ માટે પણ કરાર કર્યા હતા જેમાંથી બે ફ્રિગેટ રશિયાથી સીધા મળશે તેમજ બાકીના બે નું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા થનાર છે.
S-400 Missile


Post a Comment

Previous Post Next Post