ભારતના ફૂટબોલર એસ. એસ. હકીમનું 82 વર્ષની વયે નિધન.

  • તેઓ 1960માં રોમ ઓલિમ્પિકમાં ભારતીય ટીમના સભ્ય હતા. 
  • ફૂટબોલમાંથી નિવૃતિ લીધા બાદ તેઓ ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ અને મુખ્ય કોચ પણ રહ્યા હતા. 
  • આ સિવાય તેઓ ફીફાના રેફરી પણ રહી ચૂક્યા હતા. 
  • વર્ષ 2017માં તેઓને ધ્યાનચંદ એવોર્ડ એનાયત કરાયો હતો.
S S Hakim


Post a Comment

Previous Post Next Post