- આ બે યુદ્ધજહાજમાં INS Shivalik અને INS Kadmatt નો સમાવેશ થાય છે.
- વર્ષ 2021નો માલાબાર યુદ્ધ અભ્યાસ 26 ઑગષ્ટ થી 29 ઑગષ્ટ દરમિયાન યોજાનાર છે જેમાં પ્રથમવાર ગ્લોબલ ઓર્ડરમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નૌસેના અભ્યાસ કરશે.
- આ યુદ્ધાઅભ્યાસ પ્રશાંત મહાસાગરમાં ચાર દિવસ માટે આયોજિત થશે.
- માલાબાર યુદ્ધ અભ્યાસની શરુઆત 1992થી ભારત અને અમેરિકાની નૌસેના વચ્ચે થઇ હતી જેમાં વર્ષ 2007માં જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ થયા હતા ત્યારબાદ જાપાન વર્ષ 2015માં તેમજ ઓસ્ટ્રેલિયા 2020માં આ અભ્યાસનું કાયમી સભ્ય બન્યા હતા.
