- આ જાહેરાત ટેસ્લા દ્વારા AI દિવસની ઉજવણી નિમિતે યોજાયેલ એક સમારંભમાં કરવામાં આવી હતી.
- આ રોબોટનું નામ ટેસ્લા બોટ રખાયું છે હ્યુમનોઇડ એટલે કે માણસ જેવો છે.
- આ રોબોટ મનુષ્યોને વારંવાર કરવા પડતા કંટાળાજનક તેમજ જોખમી કામો કરવા માટે ડિઝાઇન કરાયો છે.
- હાલ ટેસ્લા કંપની દ્વારા ડ્રાઇવર વિનાની સેલ્ફકાર, જે ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ પર પણ કામ કરી રહી છે તેમજ તેની ચકાસણી કરી રહી છે.
