- તેઓની આ નિયુક્તિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે.
- લા ગણેશન મણિપુરના નઝમા હેપ્તુલ્લાનું સ્થાન લેશે જેઓ 10 ઑગષ્ટ, 2021 સુધી મણિપુરના રાજ્યપાલ હતા (તેઓની ગેરહાજરીમાં સિક્કિમના રાજ્યપાલ ગંગા પ્રસાદ પાસે મણીપુરનો વધારાનો ચાર્જ હતો).
- મણિપુરના હાલના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ છે.
- મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે તેમજ ત્યાની ભાષા મણિપુરી છે.
