- ભારત દ્વારા અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને રેસ્ક્યૂ ઓપરેશન દ્વારા લાવવામાં આવી રહ્યા છે જેને સરકાર દ્વારા 'ઓપરેશન દેવી શક્તિ' નામ અપાયું છે.
- આ ઓપરેશન ભારતીય વાયુસેના દ્વારા ચલાવાઇ રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનથી 800 થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને ભારત પરત લવાયા છે.
- સાથોસાથ ભારત દ્વારા અફઘાનિસ્તાથી 3 ગુરુગ્રંથ સાહિબને પણ સમ્માનપૂર્વક ભારત ખાતે લાવવામાં આવ્યા છે.
