Global Manufacturing Risk Index માં ભારત બીજા ક્રમે પહોંચ્યું.

  • અગાઉ બીજા ક્રમ પર અમેરિકા હતું જેને પાછળ મુકી ભારત આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભર્યું છે. 
  • આ યાદીમાં પ્રથમ સ્થાન પર ચીન છે. 
  • ત્યારબાદ ક્રમાનુસાર ભારત, અમેરિકા, કેનેડા, ચેક રિપબ્લિક, ઇન્ડોનેશિયા, લિથુનિયા, થાઇલેન્ડ, મલેશિયા અને પોલેન્ડનો સમાવેશ થાય છે. 
  • આ રેન્કિંગ ચાર માપદંડોને આધારે થાય છે જેમાં પુનઃ મેન્યુફેક્ચરિંગની ક્ષમતા બિઝનેસ એન્વાયર્મેન્ટ, ઓપરેટિંગ કોસ્ટ અને જોખમોનો સમાવેશ થાય છે.
Global Manufacturing Risk Index




Post a Comment

Previous Post Next Post