HomeCurrent Affairs બ્રાઝિલમાં 64 વર્ષમાં પ્રથમવાર ગરમીમાં બરફનું તોફાન આવ્યું. byTeam RIJADEJA.com -August 01, 2021 0 બ્રાઝિલમાં ચાલુ અઠવાડિયે 64 વર્ષમાં પ્રથમવાર 43 થી વધુ શહેરોમાં બરફનું તોફાન આવ્યું છે. આ તોફાનને લીધે 43 શહેરોમાં 3 ઇંચ બરફની ચાદર બની ગઇ છે તેમજ તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અગાઉ 1957માં આ રીતે બરફનું તોફાન ત્રાટક્યું હતું. Tags: Current Affairs Gujarati World Facebook Twitter