- અમેરિકાની National Aeronautics and Space Administration (NASA) અને National Oceanic and Atmospheric Administration (NOAA) દ્વારા પ્રસિદ્ધ આ રિપોર્ટ મુજબ વર્ષ 2005 થી 2019 દરમિયાન પૃથ્વીનું એનર્જી ઇમ્બેલેન્સ ડબલ થઇ ગયું છે.
- પૃથ્વી પોતે પોતાનામાં જે ઉર્જા સમાવી લે તેમજ ઉર્જા અથવા ગરમી બહાર ફેંકે તેના વચ્ચેના તફાવતને Energy Imbalance કહે છે.
- આ રિપોર્ટ મુજબ વર્ષ 2005 થી 2019 દરમિયાન મહાસાગરોની સપાટી પણ વધુ ગરમ થઇ છે.
- નાસા દ્વારા આ રિપોર્ટ બનાવવા માટે Clouds and the Earth's Radiant Energy System: CERES નો ઉપયોગ કરાયો છે.
