ICMR દ્વારા દેશના રાજ્યોનો કોરોના એન્ટીબોડી બાબતનો રીપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • Indian Council of Medical Research (ICMR) દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે જરૂરી એન્ટીબોડી બાબતનો સરવે કરાયો હતો. 
  • સામાન્ય રીતે કોઈ વાયરસ વિરૂદ્ધ 2/3 વસ્તીમાં ઈમ્યુનીટી વિક્સતી થઈ જાય તો તેને Herd Immunity કહે છે. જે વિકસિત થયા બાદ વાયરસનો પ્રકોપ ઘણે અંશે ઘટી જાય છે.
  • ICMR દ્વારા પ્રસિદ્ધ આ રીપોર્ટમાં સૌથી વધુ એન્ટીબોડી મધ્યપ્રદેશ રાજ્યમાં 79% છે. 
  • ત્યારબાદ ક્રમાનુસાર રાજ્યસ્થાન – 76.2%, બિહાર – 75.9%%, ગુજરાત – 75.3%, છત્તીસગઢ – 74.6%, કેરલ – 44.4%, આસામ – 50.3%, મહારાષ્ટ્ર – 58%, હરિયાણા – 60.1%, પશ્ચિમ બંગાળ – 60.9%
  • આ યાદીમાં સૌથી ઓછા એન્ટીબોડીવાળા રાજ્યમાં કેરળ, આસામ, મહારાષ્ટ્ર, હરિયાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

ICMR


Post a Comment

Previous Post Next Post