ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે ટેબલ ટેનિસમાં પોતાનો મેડલ નિશ્ચિત કર્યો.

  • ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતની ભાવિના પટેલે ટેબલ ટેનિસની સેમીફાઇનલમાં પ્રવેશ કરીને એક મેડલ નિશ્ચિત કરી દીધો છે. 
  • આ સાથે જ ટેબલ ટેનિસ ઇવન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરનાર ભાવિના પટેલ ભારતની પ્રથમ મહિલા પણ બની છે. 
  • આ માટેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં તેનીએ સર્બિયાની વિશ્વની પાંચમી ક્રમાકિત બોરિસ્લાવા પેરિકને 11-5, 11-6, 1107થી પરાજય આપ્યો હતો. 
  • પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ ઇવન્ટમાં બ્રોંઝ મેડલ માટે મેચ નથી રમાતી તેના બદલે સેમિફાઇનલમાં પરાજિત થનાર બન્ને ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ અપાય છે આ માટે વર્ષ 2017માં ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા વિનંતી કરવામાં આવી હતી જેને ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક સમિતિ દ્વારા માન્ય રાખવામાં આવી હતી.
Bhavina patel


Post a Comment

Previous Post Next Post