અમેરિકા દ્વારા કાબુલ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડને બોમ્બથી ઉડાવી દેવાયો.

  • બે દિવસ પહેલા કાબુલ એરપોર્ટ પર હુમલો કરાવવાના IS ના માસ્ટર માઇન્ડ આતંકવાદીને અમેરિકાએ ડ્રોન હુમલા દ્વારા ખતમ કર્યો છે. 
  • આ હુમલો ઇસ્લામિક સ્ટેટ ખોરસનના આંતકવાદીઓ દ્વારા કરાયો હતો જેને હુમલાના 48 કલાકમાં જ અમેરિકન સેના દ્વારા ડ્રોન હુમલો કરી બદલો લેવાયો છે. 
  • આ હુમલો અમેરિકન સેના દ્વારા અફઘાનિસ્તાનના નાનગહર પ્રાંતમાં કરાયો હતો જેમાં કોઇ જ નાગરિકની જાનહાનિ થઇ નથી. 
  • હાલ અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાથી પોતાના નાગરિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે જેમા લગભગ 1 લાખથી વધુ નાગરિકોને વિમાન દ્વારા અન્ય દેશોમાં સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા છે.
US Air Strike


Post a Comment

Previous Post Next Post