ટોક્યો પેરાલિમ્પિક અપડેટ.

  • ભારતની ભાવિના પટેલ ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં ચીનની ઝેંગ મિયાને 3-2થી પરાજય આપી ફાઇનલમાં પહોંચી. 
  • ભારતના તીરંદાજ રાકેશકુમારે તીરંદાજી ઇવન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. 
  • અન્ય તીરંદાજ શ્યામસુંદરનો બીજા રાઉન્ડમાં પરાજય. 
  • અમેરિકાની મહિલા એથ્લેટ તાત્યાના મેકફેડને વ્હીલચેર રેસિંગમાં પોતાની કારકિર્દીનો 18મો મેડલ જીત્યો.
Tokyo Paralympic


Post a Comment

Previous Post Next Post