અભિનેતા રણદીપ હૂડાને UN ના CMS ના એમ્બેસેડર પદ પરથી દૂર કરવામાં આવ્યો.

  • આ નિર્ણય તેણે બહુજન સમાજ પાર્ટીની નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પર કરેલ આપત્તિજનક કટાક્ષ બાદ લેવાયો છે. 
  • રણદીપ હૂડા યુનાઇટેડ નેશન્સના જંગલી જાનવરોની પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ સંમ્મેલન (Convention on Migratory Species - CMS) ના બ્રાન્ડ એમ્બેસેડર હતા. 
  • તેઓની આ નિમણૂંક ફેબ્રુઆરી, 2020માં કરવામાં આવી હતી. 
  • UN ના Convention on Migratory Species (CMS) ને Bonn Convention તરીકે પણ ઓળખવામાં આવે છે.
Randip Hudda


Post a Comment

Previous Post Next Post