- ભારત અને ફ્રાન્સના ખગોળશાસ્ત્રીઓ દ્વારા એવા બ્લેક હોલ્સ શોધાયા છે જે એકબીજામાં ભળી જાય છે અને તેના લીધે નજીકના અંતરિક્ષમાં રેડિયો, એક્સ-રે અને ગામા કિરણોનું વિશાળ ક્ષેત્ર સર્જાય છે.
- આ મહત્વપૂર્ણ શોધ Indian Institute of Astrophysicsના ખગોળશાસ્ત્રીઓ અને ફ્રાન્સની College of France (Paris) ના ખગોળશાસ્ત્રીઓની ટીમ દ્વારા કરવામાં આવી છે.
- આ પ્રકારની ઘટના ભાગ્યે જ બને છે તેમજ આવ વિશાળ બ્લેક હોલ્સ કંઇ રીતે બને છે તેની ચોક્કસ થિયરી પણ હજુ સુધી રજૂ થઇ શકી નથી.
- આ શોધ NGC-7733 અને NGC-7734 નામની બે ગેલેક્ઝીના અભ્યાસ દરમિયાન થઇ હતી જેમાં ત્રણ Supermassive બેલકહોલ્સ એકબીજામાં ભળી જતા હોય તેવી અદ્ભૂત ઘટના બની હતી.
