- આર્જેન્ટિનાના સાલ્ટામાં આવેલ Tren a las Nubes નામના વિશ્વના ત્રીજા સૌથી ઊંચા રેલ્વે ટ્રેકને વિશ્વ વારસામાં સ્થાન મળ્યું છે.
- આ ટ્રેક 73 વર્ષ જૂનો છે જે રંગીલા પર્વતો પરથી પસાર થાય છે. - આ ટ્રેક સમુદ્ર સપાટીથી 4000 મીટર પર સ્થિત છે.
- આ ટ્રેકને C-14 તરીકે પણ ઓળખવામાં આવે છે. - હાલ વિશ્વના સૌથી ઊંચા પેસેન્જર ટ્રેકમાં ચીનના Xinning Golmud Lhasa નો સમાવેશ થાય છે જે સમુદ્ર સપાટીથી 5,068 મીટરની ઊંચાઇ પર સ્થિત છે.
