- આતંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના રશિયન રીસર્ચ મોડ્યુલમાં આગ લાગવાને લીધે આ ઘટના બની હતી.
- આ ઘટના સ્પેસ સ્ટેશનમાં NAUKA (જેનો મતલબ રશિયન ભાષામાં વિજ્ઞાન, તેવો થાય છે.) Module સ્થાપિત કરાયા બાદ ભૂલથી થ્રસ્ટર્સ આગ લાગવાને લીધે થઈ છે.
- આગ લાગવાને લીધે સ્પેસ સ્ટેશન લગભગ 45 મિનિટ સુધી નાસાના નિયંત્રણથી બહાર થયું હતુ.
- આ દરમ્યાન સ્પેસ સ્ટેશન 45 ડિગ્રી ફરી ગયુ હતુ. જેને નાસાની ટીમ દ્વારા Control Thrusters દ્વારા ફરી તેની કક્ષામાં પહોંચાડી દેવાયુ હતુ.
- આ ઘટના દરમ્યાન કોઈ પણ અંતરીક્ષ યાત્રીને નુકશાન થયુ નથી.
- આ ઘટનાને લીધે નાસા દ્વારા 3 ઓગષ્ટના રોજ બોઈંગના CST-100 Starliner Capsule ના લોન્ચીંગ અભિયાનને રોકી દેવાયુ છે.