National Education Policy (NEP) નો અમલ કરનાર કર્ણાટક દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

  • કર્ણાટકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અમલની જાહેરાત ત્યાના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ દ્વારા કરવામાં આવી છે. 
  • NEP ની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા 29 જુલાઇ, 2020ના રોજ કરવામાં આવી હતી જે 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સ્થાન લેનાર છે. 
  • આ નીતિનો ઉદેશ્ય વર્ષ 2040 સુધીમાં દેશની સમગ્ર શૈક્ષણિક નીતિને બદલીને નવી નીતિ લાગૂ કરવાનો છે. 
Karnatak NEP


Post a Comment

Previous Post Next Post