- આ ચૂકાદામાં મદ્રાસ હાઇકોર્ટ દ્વારા સપ્ટેમ્બર, 2021થી નવી વ્યવસ્થા મુજબ બજારમાં વેચાતા તમામ વાહનો માટે 5 વર્ષ માટે અમલી બનાવવાનો નિર્દેશ અપાયો છે.
- કોર્ટ દ્વારા આ વ્યવસ્થા વાહનના માલિક, ડ્રાઇવર અને પ્રવાસીઓ માટે પહેલેથી મળી રહેલ વીમા સુરક્ષા ઉપરાંત હોવી જોઇએ તેમજ 5 વર્ષ બાદ વાહન માલિકની જવાબદારી હોવી જોઇએ તેવું જણાવાયું છે.
- હાલના નિયમોમાં 5 વર્ષ બાદ બમ્પર ટુ બમ્પર વીમો ચાલુ રાખવાની વ્યવસ્થા નથી.
