- Broadcast Audience Research Council India (BARC)ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે સુનીલ લુલ્લાએ રાજીનામું આપ્યા બાદ નકુલ ચોપડાની નિયુક્તિ કરવામાં આવી છે.
- BARC India Broadcasters (IBF), Advertisers (ISA) અને Advertising & Media Agencies (AAAI) નું પ્રતિનિધિત્વ કરતી સંયુક્ત સંસ્થા છે.
