NCEI દ્વારા ગરમીનો નવો ગ્લોબલ ડેટા પ્રસિદ્ધ કરવામાં આવ્યો.

  • અમેરિકાની સંસ્થા National Centers for Environmental Information (NCEI) દ્વારા પ્રસિદ્ધ આ રિપોર્ટમાં જુલાઇ, 2021ના મહિનાને 142 વર્ષના ઇતિહાસમાં સૌથી ગરમ મહિનો જાહેર કરાયો છે. 
  • આ રિપોર્ટ મુજબ જુલાઇ, 2021માં જમીન અને સમુદ્ર જળસપાટીનું કુલ તાપમાન 20મી સદીના સરેરાશ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ થી 0.93 ડિગ્રી જેટલું વધુ નોંધાયું છે. 
  • આ વર્ષમાં જ ધ્રુવીય પ્રદેશમાં બરફની છાજલીઓ પણ નજરમાં આવી હતી તેમજ National Snow and Ice Data Center ના આંકડા મુજબ 43 વર્ષના રેકોર્ડમાં આર્કિટિક સાગરમાં બરફની છાજલી આ વર્ષે ચોથીવાર સૌથી માત્રામાં હતી.
NCEI Report 2021


Post a Comment

Previous Post Next Post